Talati Practice MCQ Part - 8 જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ? લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો આપેલ પૈકી એકપણ નહીં વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો. લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો આપેલ પૈકી એકપણ નહીં વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? મહારાષ્ટ્ર કેરળ ગુજરાત બિહાર મહારાષ્ટ્ર કેરળ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નોટિકલ માઈલ બરાબર : 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. 1.61 કિ.મી. 1.65 કિ.મી. 1.85 કિ.મી. 1.4 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દસ વર્ષમાં Aની ઉંમર, Bની દસ વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો Bની હાલની ઉંમર શોધો. 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ 29 વર્ષ 39 વર્ષ 19 વર્ષ 49 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP