Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 10 20 5 15 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બેંકીગ સોડા (Baking soda) એ શું છે ? પોટેશીયમ કાર્બોનેટ પોટેશીયમ ક્લોરોઈડ સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ પોટેશીયમ કાર્બોનેટ પોટેશીયમ ક્લોરોઈડ સોડીયમ બાયકાર્બોનેટ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I am agree ___ your poinion. of to for with of to for with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ? 15 29 30 61 15 29 30 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP