Talati Practice MCQ Part - 8 I am agree ___ your poinion. of to for with of to for with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ આમરી કોટદિજી કાલીબંગન મહેરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ધ્રાણપિંડ થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ધ્રાણપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ? જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય. જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ? આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી લોર્ડ વેલેસ્લી લોર્ડ મેયો આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી લોર્ડ વેલેસ્લી લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP