• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 8

Talati Practice MCQ Part - 8
સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ?

સિક્કિમ
ઉત્તરાખંડ
તેલંગાણા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

14 min. 30 sec
15 min.
15 min. 15 sec.
14 min. 45 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?

દિલ્હી
મદ્રાસ
મુંબઈ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ?

રાજકોટ
વડોદરા
અમદાવાદ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ?

કર્ણાટક
કેરળ
આંધ્રપ્રદેશ
તામીલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 73
  • 74
  • 75
  • 76
  • 77
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

છંદ સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સંયોજક GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US