Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? દિલ્હી મદ્રાસ મુંબઈ કેરળ દિલ્હી મદ્રાસ મુંબઈ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ? ગામનાં મુખી વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો વિદથનાં અધ્યક્ષ ગામનાં મુખી વૈદિક યુગનાં રાજન સમિતિનાં સભ્યો વિદથનાં અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યોગના કેટલા અંગો છે ? પાંચ આઠ ચાર છ પાંચ આઠ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ? રવી + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ? વિ.સં.802 વિ.સં.813 વિ.સં.810 વિ.સં.808 વિ.સં.802 વિ.સં.813 વિ.સં.810 વિ.સં.808 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP