Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ તરણેતરનો મેળો – થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય. 1,745 1,735 1,836 1,826 1,745 1,735 1,836 1,826 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વડવાનલ' એટલે જંગલમાં લાગતી આગ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ દરિયામાં લાગતી આગ જંગલમાં લાગતી આગ વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ દરિયામાં લાગતી આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ? એક પણ નહીં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયો આપેલ બંને એક પણ નહીં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપોઃ વક્ષ વૃક્ષ છાતી કક્ષ ચક્ષુ વૃક્ષ છાતી કક્ષ ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP