Talati Practice MCQ Part - 9 એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય. 1,826 1,745 1,735 1,836 1,826 1,745 1,735 1,836 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 8 (આઠ) 6 (છ) 7 (સાત) 5 (પાંચ) 8 (આઠ) 6 (છ) 7 (સાત) 5 (પાંચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 1,4,7,10 પછી ___ સંખ્યા આવે ? 13 11 15 9 13 11 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : જાકાર્તા મનીલા બેંગકોક સિંગાપુર જાકાર્તા મનીલા બેંગકોક સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ? પીનલ પ્રોસિજર એક્ટ સિવિલ પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ પોલીસ પ્રોસિજર કોડ પીનલ પ્રોસિજર એક્ટ સિવિલ પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ પોલીસ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ? ઓરીસ્સા તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત ઓરીસ્સા તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP