Talati Practice MCQ Part - 9 વૌઠાનો મેળો શાના વેપાર માટે પ્રસિદ્ધ છે ? ગધેડા ઘોડા ઊંટ ગાય ગધેડા ઘોડા ઊંટ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ? 19 મી માર્ચ 9 મી એપ્રિલ 19 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી 19 મી માર્ચ 9 મી એપ્રિલ 19 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગણેશ ભગવાનનું વાહન કયું છે ? સસલું હંસ નોળિયો ઉંદર સસલું હંસ નોળિયો ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીમડાના ફૂલનો ઉપયોગ કંઈ ઋતુમાં થાય છે ? વસંત હેમંત ગ્રીષ્મ શિશિર વસંત હેમંત ગ્રીષ્મ શિશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ? શુલપાણેશ્વર ધ્રાંગધ્રા વેળાવદર બરડા શુલપાણેશ્વર ધ્રાંગધ્રા વેળાવદર બરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP