Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

9 મી એપ્રિલ
9 મી જાન્યુઆરી
19 મી માર્ચ
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

બચત ખાતું
ક્રેડિટ કાર્ડ
કેશ ક્રેડિટ
લોન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
સાબરકાંઠા
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP