Talati Practice MCQ Part - 9 બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ? મેડમ મોન્ટેસરી હ૨ભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ મેડમ મોન્ટેસરી હ૨ભાઈ ત્રિવેદી ગિજુભાઈ બધેકા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી'નું બિરુદ કોને આપેલું ? ગોખલે વિનોબા લોકમાન્ય ટિળક કાકાસાહેબ કાલેલકર ગોખલે વિનોબા લોકમાન્ય ટિળક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. સર્વનામ ભાવવાચક નામ વિશેષણ વિશેષ સર્વનામ ભાવવાચક નામ વિશેષણ વિશેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે. નાટક નિબંધ નવલકથા ટુંકીવાર્તા નાટક નિબંધ નવલકથા ટુંકીવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજ૨ાતમાં રાષ્ટ્રપતિ શાસન છેલ્લે ___ વર્ષમાં આવ્યું હતું. 1986 1976 1980 1996 1986 1976 1980 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP