પર્યાવરણ (The environment)
ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'સ્વચ્છ બાલ સેના' બનાવવાની જાહેરાત કરી છે, જે સફાઈ પર નિગરાની રાખશે અને જ્યાં ગંદકી કરવામાં આવતી હશે તો તે સેના દ્વારા સિસોટી વગાડવામાં આવશે ?

ચંદીગઢ
દીવ
પોંડિચેરી
અંદામાન તથા નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ?

પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP