પર્યાવરણ (The environment) પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? વિલિયમ હર્ષલ પોલ વિલાર્ડ વિક્ટર હેસ જોહન રીટર વિલિયમ હર્ષલ પોલ વિલાર્ડ વિક્ટર હેસ જોહન રીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___ થોડું વધે છે વધે છે કોઈ જ ફરક ના પડે ઘટે છે થોડું વધે છે વધે છે કોઈ જ ફરક ના પડે ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે. બ્લેક કાર્બન કાર્બન ક્રેડિટ બ્લુ કાર્બન ગ્રીન કાર્બન બ્લેક કાર્બન કાર્બન ક્રેડિટ બ્લુ કાર્બન ગ્રીન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? IUCN WWF FSI BNHS IUCN WWF FSI BNHS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP