ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) Nm-2 નીચેનામાંથી કોનો એકમ નથી ? પ્રતિબળ વિકૃતિ દબાણ બલ્ક મોડ્યૂલસ પ્રતિબળ વિકૃતિ દબાણ બલ્ક મોડ્યૂલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બે અવરોધો R1 = (3 ± 0.1)Ω અને R2 = (6 ± 0.3)Ω ને શ્રેણીમાં જોડતાં શ્રેણી-જોડાણનો કુલ અવરોધ R = ___ Ω 9 ± 0.1 9 ± 0.4 9 ± 0.2 3 ± 0.2 9 ± 0.1 9 ± 0.4 9 ± 0.2 3 ± 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોણીય વેગમાનનો SI એકમ ___ છે. kg m2 S-1 kg m2 S-2 kg ms-1 kg m-2 S-1 kg m2 S-1 kg m2 S-2 kg ms-1 kg m-2 S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? પાવર વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન પાવર વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? દળ દ્રવ્યનો જથ્થો થર્મોડાઇનેમિક તાપમાન દબાણ દળ દ્રવ્યનો જથ્થો થર્મોડાઇનેમિક તાપમાન દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP