સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ હશે ? 2 અને 9 3 અને 8 6 અને 5 4 અને 7 2 અને 9 3 અને 8 6 અને 5 4 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 2 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 1 2 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 8 1 2 4 8 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 36 24 12 144 36 24 12 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય. 14 અને 6 એક પણ નહીં 12 અને 8 13 અને 7 14 અને 6 એક પણ નહીં 12 અને 8 13 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-c, 2-b, 3-a, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP