GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ QZI DMV OUA MVE QZI DMV OUA MVE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી અલ્પલોભી કંજૂસ વણલોભી કૃપણ અલ્પલોભી કંજૂસ વણલોભી કૃપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 120 150 170 210 120 150 170 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 10 કીલોગ્રામ 40 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ 10 કીલોગ્રામ 40 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી શિક્ષણ પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP