સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
હિસાબી વર્ષ પૂરુ થયા પછીની તરતની 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે___

હિસાબી વર્ષ
આકારણી વર્ષ
નાણાંકીય વર્ષ
પાછલું વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

40
45
30
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જૂન-2015માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા-કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણીનું કેટલામું વર્ષ છે ?

14મું વર્ષ
15મું વર્ષ
12મું વર્ષ
13મું વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટ એટલે___

આપેલ તમામ
હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી.
હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ
હિસાબી ચોપડા તૈયાર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP