Talati Practice MCQ Part - 9 1 કિલોગ્રામ ખાંડની કિંમત 17 રુપિયા હોય તો 100 ગ્રામની કિંમત કેટલા રુપિયા થાય ? 8.5 1.7 2.7 0.85 8.5 1.7 2.7 0.85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ? ઝીબ્રા ક્રોસીંગથી જમણી બાજુથી વચ્ચેથી ડાબી બાજુથી ઝીબ્રા ક્રોસીંગથી જમણી બાજુથી વચ્ચેથી ડાબી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. મણા ખામી ઘણા મણ મહેણાં ખામી ઘણા મણ મહેણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-ખેડા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડાંગનાં જંગલો કઈ પર્વતમાળામાં આવેલાં છે ? નિલગીરી વિધ્યાચલ અરાવલ્લી સહ્યાદ્રી નિલગીરી વિધ્યાચલ અરાવલ્લી સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ ? 1963 1947 1960 1948 1963 1947 1960 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP