GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર હિસાબી ધોરણ-1 નો ઉદેશ છે ___

ક્ષમતાનું નિર્ધારણ
પરોક્ષખર્ચનું એકત્રીકરણ, ફાળવણી, વહેંચણી અને સમાવેશ
પડતરના પત્રકની તૈયારી
સરેરાશ સંતુલિત પરિવહન ખર્ચનું નિર્ધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પેમેન્ટ બૅન્કો સંબંધિત નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકોને ધિરાણ લોન આપી શકતી નથી.
II. પેમેન્ટ બેન્કો તેના ગ્રાહકો પાસેથી થાપણ સ્વીકારી શકે છે.
III. પેમેન્ટ બૅન્કો ડેબિટ કાર્ડ આપી શકે છે.
IV. પેમેન્ટ બૅન્કો ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી.

I અને II
I, II અને III
I, II, III અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ?

માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે.
આપેલ તમામ
માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે.
માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ?

ગ્રાહકોની આવક
અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત
આપેલ તમામ
ગ્રાહકોની પસંદગીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ફેરબદલી પદ્ધતિ હેઠળ, મજૂર ફેરબદલી દર માપવામાં આવે છે___

આપેલ તમામ
નવા જોડાયેલા કામદારોની સંખ્યા/શરૂઆતના ગાળાના કામદારોની સંખ્યા
છોડીને ગયેલા કામદારોની સંખ્યા/શરૂના વત્તા આખરની સંખ્યા
બદલાયેલ કામદારોની સંખ્યા/સરેરાશ કામદારોને સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ?

કોષ્ટક ‘જી’
કોષ્ટક ‘એફ’
કોષ્ટક ‘સી’
કોષ્ટક ‘એ’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP