ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 અને 3 1, 2 અને 3 1 અને 3 1 અને 2 2 અને 3 1, 2 અને 3 1 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ લુણાવાડાના રામક્રિપા ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? મધ્ય પાષાણયુગ ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક મધ્ય પાષાણયુગ ઐતિહાસિક આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ભાવનગર જામનગર જુનાગઢ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત રા’દેઘણ રા'નવઘણ રા'માંડલિક રા'કવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP