કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોલિસી અંતર્ગત જૂના વાહનોએ ફરીથી નોંધણી કરતા ફિટનેસ ટેસ્ટ પાસ ક૨વી પડશે.2.આ પોલિસી અંતર્ગત 15 વર્ષથી જૂના સરકારી વ્યાપારી વાહનો અને 20 વર્ષથી જૂના ખાનગી વાહનો રદ્દ કરવામાં આવશે.3. નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25%ની છૂટ આપવામાં આવશે.જ્યારે કોમીર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાંથી 15% ની છૂટ આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો તાજેતરમાં રામસર સાથે તાજેતરમાં રામસર સાઈટની 1 સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? મણિપુર ત્રિપુરા લદાખ લક્ષદ્વીપ મણિપુર ત્રિપુરા લદાખ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2004 6 જૂન, 2002 6 જૂન, 2003 6 જૂન, 2001 6 જૂન, 2004 6 જૂન, 2002 6 જૂન, 2003 6 જૂન, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ અગાઉ ભારતીય ટીમે કયારે મેડલ જીત્યો હતો ? 1994 1980 1998 2008 1994 1980 1998 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP