સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___ 1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે. 2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે. 3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી. 4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
મિલકતનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ___ અને આગ હોલવવાનો ખર્ચ ___ ચૂકવાશે.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અ અને બ 2:3ના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે.