કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે.
2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું.
4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા બાદ કોણ અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા ?

અમરુલ્લાહ સાલેહ
ઈસહાક હર્ગોજ
હામિદ કરજઈ
મોહમ્મદ નજીબુલ્લાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતના સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર
ઈન્દિરા ગાંધી ખેલરત્ન પુરસ્કાર
પંડિત દિનદયાળ ખેલરત્ન પુરસ્કાર
અરુણ જેટલી ખેલરત્ન પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

બંગાળની ખાડી
હિન્દ મહાસાગર
અરબ સાગર
દક્ષિણ ચીન સમુદ્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP