GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે.
2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી.
3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ?

સરકારી ખર્ચમાં કરકસર
નિકાસ-આયાત સમતુલા
નાણાકીય ક્ષેત્ર સુધારણા
વધતા જતા ભાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિષુવવૃત્તથી દૂર આવેલ સ્થળો કરતાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રજાતિઓ હોય છે જે ___ સંભવત પરિણામ છે.

ઓછા શિકારીઓ
વધુ તીવ્ર વાર્ષિક અળગાપણું
રોગોના ઓછા કારક (agents)
વધુ વારંવાર પરિસ્થિતિવિષયક ખલેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.

વૈષ્ણવ
શાક્ત
ઈસ્લામ
શૈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી વિધાનો સાચાં છે ?
1. બ્રિટીશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યાં હતાં.
2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશ્નર પ્રોવીન્સીસ તરીકે જાણીતા થયાં.
3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-C અને ભાગ-D પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં.
4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો.

ફક્ત 2, 3 અને 4
આપેલ પૈકી કોઈ નહીં
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP