PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. (1) પ્લાસીનું યુદ્ધ (2) પાનીપતનું 3જું યુદ્ધ (3) બક્સરનું યુદ્ધ (4) તરાઈનનું યુદ્ધ 4, 1, 2, 3 4, 3, 2, 1 4, 1, 3, 2 4, 2, 3, 1 4, 1, 2, 3 4, 3, 2, 1 4, 1, 3, 2 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પશ્ચિમ લહેર એટલે શું ? તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો AHMEDABAD = BINFEBCBE, તો BARODA = ___. CBSPEB CBSPFB CBPSFB CBSPBE CBSPEB CBSPFB CBPSFB CBSPBE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 5, 11, 23, x, 95, 191 53 47 41 51 53 47 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન સંગઠનોને તેમના મુખ્યાલય સાથે જોડો.(1) ટ્વિટર(2) ફ્લિપકાર્ટ (3) ઍમૅઝોન (4) ઓયો રૂમ્સ (a) સિઍટલ (b) સાનફ્રાન્સિસકો (c) બેંગ્લુરૂ (d) ગુરૂગ્રામ 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c 1b, 2c, 3a, 4d 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c 1b, 2c, 3a, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 1, 2, 4, x, 28, 33, 198 7 9 10 8 7 9 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP