સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો જંતુજન્ય રોગો એક પણ નહિ ફુગના રોગો મહામારી રોગો જંતુજન્ય રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ? 5.7 લીટર 2.2 લીટર 8.1 લીટર 9.3 લીટર 5.7 લીટર 2.2 લીટર 8.1 લીટર 9.3 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે અનાજ ફળો કઠોળ માંસ અનાજ ફળો કઠોળ માંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પવન વીજળી પ્રકાશ અવાજ પવન વીજળી પ્રકાશ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP