સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે ?1. વ્યાપાર, હોટેલ, રેસ્ટોરન્ટ્સ2. પરિવહન, સંગ્રહ, સંચાર3. નાણાં, વીમો, સ્થાવર, મિલકત ધંધાકીય સેવાઓ4. સામુદાયિક, સામાજિક અને વ્યક્તિગત સેવાઓ ઉપરના માંથી શું સાચું છે ? 1, 2, 3 1, 2, 4 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3 1, 2, 4 2, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ? શ્યામજીકૃષ્ણ વર્મા માદામ ભીખાઈજી કામા સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા શ્યામજીકૃષ્ણ વર્મા માદામ ભીખાઈજી કામા સરદારસિંહ રાણા મદનલાલ ઢીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTML માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ? WEB BROWSER એકેય નહીં WS WORD WEB BROWSER એકેય નહીં WS WORD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1996 1995 1994 1993 1996 1995 1994 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ___ છે. 0 1 0.8 0.5 0 1 0.8 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Make the correct spelling for the underlined word :The land lord gave him notice to quit and deliver up the house and apurtanences. appurtenences appurtenances appurtainances appurtanences appurtenences appurtenances appurtainances appurtanences ANSWER DOWNLOAD GUJARATI MCQ APP