Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?(1) બંદી પ્રત્યક્ષીકરણ(2) પરમાદેશ(3) પ્રતિબંધ(4) અધિકાર પૃછા 4 1, 2, 3, 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. 4 1, 2, 3, 4 2, 3, 4 ઉપરોક્ત તમામ રીટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.90, 70, 50, 30, 10, ? -30 -10 -20 Zero -30 -10 -20 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ? 154 158 150 162 154 158 150 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZGA OZGD OZFC OZFD OZGA OZGD OZFC OZFD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કાકરાપારમાં શું છે ? હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 506એ કલમ 498એ કલમ 298એ કલમ 398એ કલમ 506એ કલમ 498એ કલમ 298એ કલમ 398એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP