Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતની સરહદે કયા રાજયો આવેલા છે ?(1) રાજસ્થાન(2) મધ્યપ્રદેશ(3) મહારાષ્ટ્ર(4) છત્તીસગઢ 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2 1, 2, 4 1, 3, 4 1, 2, 3 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 130 120 110 140 130 120 110 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 140 કિ.મી. 340 કિ.મી. 440 કિ.મી. 240 કિ.મી. 140 કિ.મી. 340 કિ.મી. 440 કિ.મી. 240 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ટેલીફોનનો શોધક કોણ હતો ? મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન ગ્રેહામ બેલ લુઈ પાશ્વર મેડમ કયુરી થોમસ આલ્વા એડિસન ગ્રેહામ બેલ લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મહાત્મા ગાંધી મોરારજી દેસાઇ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મહાત્મા ગાંધી મોરારજી દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP