Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 4 1, 2, 3, 4 1, 2 1, 2, 3 1, 2, 4 1, 2, 3, 4 1, 2 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજયના મુખ્ય મંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર રાજયપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર રાજયપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?(1) જ્ઞાની ઝેલસિંહ (2) નીમલ સંજીવ રેડ્ડી(3) અબ્દુલ કલામ(4) હમીદ અન્સારી 1, 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 2 1, 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ? ત્રણ છ ચાર પાંચ ત્રણ છ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ? જૂનાગઢ ભાવનગર અમદાવાદ જામનગર જૂનાગઢ ભાવનગર અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP