ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? મોંગોલિયા શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ મોંગોલિયા શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોકમેળો લોક ધર્મ લોક સંગીત લોક રમત લોકમેળો લોક ધર્મ લોક સંગીત લોક રમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે લાગુ થયું ? વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP