સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 2 અને 4 1 અને 2 1 અને 3 1 અને 4 2 અને 4 1 અને 2 1 અને 3 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? છૂટાછેડા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1949 1948 1950 1951 1949 1948 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં પંગત ભેદ કોણે કર્યો છે ? કાકા વેવાઈ ફોઈ ભત્રીજો કાકા વેવાઈ ફોઈ ભત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. પેશાવર-મુંબઈ પુના-થાણે મુંબઇ-મદ્રાસ કલકત્તા-ડાયમન્ડ હાર્બર પેશાવર-મુંબઈ પુના-થાણે મુંબઇ-મદ્રાસ કલકત્તા-ડાયમન્ડ હાર્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP