GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ? (1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું. (2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા. (3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા. (4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો. (1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે. (2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે. (3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે. (4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો. (1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _ (2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-' (3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.