સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 4 અને 5 3 અને 7 1, 2 અને 3 6 અને 7 4 અને 5 3 અને 7 1, 2 અને 3 6 અને 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.(1). AS - 3(2) AS - 6(3) AS - 13 (4) AS - 20(અ) શેર દિઠ કમાણી(બ) કેશફલો સ્ટેટમેન્ટ(ક) રોકાણો (ડ) ઘસારાના હિસાબો 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલ બંને આડકતરા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં સીધા કરવેરા આપેલ બંને આડકતરા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં સીધા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય. કંપની ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં અરજદારો ઈચ્છે તે મુજબ પ્રમાણસર ધોરણે કંપની ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં અરજદારો ઈચ્છે તે મુજબ પ્રમાણસર ધોરણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થાય ? લીફો (LIFO) ફીફો (FIFO) ચલિત સરેરાશ ભારિત સરેરાશ લીફો (LIFO) ફીફો (FIFO) ચલિત સરેરાશ ભારિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) DBMS માં Savepoint આદેશ ___ માં નિહિત થાય છે. TCL DCL ACL આપેલ પૈકી એક પણ નહીં TCL DCL ACL આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP