ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 1, 3, 2, 4 3, 1, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાજીરાવ પહેલો બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ નાના ફડનવીસ બાજીરાવ પહેલો બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ નાના ફડનવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એકુવેરિન - જાપાન મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન મિત્ર શક્તિ - શ્રીલંકા હેન્ડ-ઈન-હેન્ડ - ચીન નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સમશેર બહાદુર સત્ય પ્રકાશ હિતેચ્છુ દેશી મિત્ર સમશેર બહાદુર સત્ય પ્રકાશ હિતેચ્છુ દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ હિંદ છોડો અસહકાર દાંડીકૂચ ચંપારણ હિંદ છોડો અસહકાર દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP