સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ? ચૈત્ય નાગર વેસર દ્રવિડ ચૈત્ય નાગર વેસર દ્રવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટમાં ઘન બળતણ તરીકે કયું સંયોજન વપરાય છે ? પોટેશિયમ નાઇટ્રેટ એલ્યુમિનિયમ પરકલોરેટ એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ પોટેશિયમ નાઇટ્રેટ એલ્યુમિનિયમ પરકલોરેટ એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? બ્લેક હોલ ચંદ્ર ઉલ્કા સૂર્ય બ્લેક હોલ ચંદ્ર ઉલ્કા સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રોકિટફાઈડ સ્પિરિટ કહે છે ? 5% 12% 7% 10% 5% 12% 7% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP