ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વિજયરાય વૈદ્ય વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? ગઝલ ખાંયણા સોનેટ હાઈકુ ગઝલ ખાંયણા સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP