ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોર A) 1814-16 B) 1761 C) 1757 D) 1756-1763
ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 1) બાબર 2) હુમાયુ 3) અકબર 4) ઔરંગઝેબ A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો. B) મોગલ સામ્રાજ્યના સ્થાપક C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા. D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય