સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.1) ભાવી અવલોકન2) માહિતી પ્રેષણ3) મેનેજરની પસંદગી4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું a. અંકુશ b. આયોજન c. નેતૃત્વd. કર્મચારી વ્યવસ્થા 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-a, 2-c, 3-d, 4-b 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-b, 3-d, 4-c 1-a, 2-c, 3-d, 4-b 1-b, 2-c, 3-d, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો. Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + 1 - Sn Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + 1 - Sn Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો. હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આપેલ પૈકી એક પણ નહીં આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, થી માં, એ એ, એ થી, એ માં, થી માં, એ એ, એ થી, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP