GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 જોડકાં જોડો.દેવ-દેવી1. લક્ષ્મી માતા2. મેલડી માતા3. રાંગળી માતા4. વીહત માતાવાહનa. બકરોb. ઘુવડc. વરુંd. કાચબો 1 - a, 2 - b, 3 - c, 4- d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4- d 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ બંને ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ___ કારણે ઝબુકતો દેખાય છે. પ્રકીર્ણન (scattering) અપવર્તન (refraction) વિક્ષેપ (diffraction) પરાવર્તન (reflection) પ્રકીર્ણન (scattering) અપવર્તન (refraction) વિક્ષેપ (diffraction) પરાવર્તન (reflection) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અંગ્રેજી કેપીટલ મૂળાક્ષરો પૈકી કેટલા મૂળાક્ષરો અરીસામાં મૂળ સ્વરૂપે જ દેખાય છે ? 9 12 11 10 9 12 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ___ ને કારણે થાય છે. જડત્વ (Inertia)ની ગેરહાજરી આપેલ પૈકી કોઈ નહીં ગતિ વધારતાં બળની ગેરહાજરી સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) જડત્વ (Inertia)ની ગેરહાજરી આપેલ પૈકી કોઈ નહીં ગતિ વધારતાં બળની ગેરહાજરી સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસો સમાવિષ્ટ છે) સુધી કેટલા દિવસો થશે ? 112 113 111 આપેલ પૈકી કોઈ નહીં 112 113 111 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP