PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગોઠવો.
(1) ગીત ગોવિંદ
(2) વિક્રમોર્વશીય્મ
(3) બુદ્ધચરિત
(4) પૃથ્વીરાજ રાસો
(a) કાલીદાસ
(b) જયદેવ
(c) ચાંદ બરદોઈ
(d) અશ્વઘોષ

1a, 2b, 3d, 4c
1b, 2a, 3c, 4d
1a, 2b, 3c, 4d
1b, 2a, 3d, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
જે દિવસ થી પ્રધાનમંત્રીનો પદભાર સંભાળ્યો હોય, તે કાળક્રમ પ્રમાણે, પ્રથમ થી આખરી ક્રમમાં ભારતનાં નિમ્ન પ્રધાનમંત્રીઓને ગોઠવો.
(1) વી.પી. સિંહ
(2) ચરણ સિંઘ
(3) ચંદ્રશેખર
(4) મોરારજી દેસાઈ

1, 2, 3, 4
4, 1, 3, 2
2, 4, 3, 1
4, 2, 1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
S ની સામે કોણ બેઠું છે ?

W
P
T
કાં તો N અથવા P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ?

કાર્લ રોજર્સ
અલ્ફ્રેડ ઍડલર
અબ્રાહમ મેસ્લો
એરીક એરીક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP