Gujarat Police Constable Practice MCQ નીચે આપેલ વિટામીનો અને તેની ઉણપથી થતા રોગોની સુયોગ્ય જોડ બનાવો.(1) વિટામીન એ (2) વિટામીન બી(3) વિટામીન સી (4) વિટામીન ડી (A) સુક્તાન (B) સ્કર્વી (C) બેરીબેરી (D) રતાંધળાપણુ 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-231 કલમ-230 કલમ-228 કલમ-299 કલમ-231 કલમ-230 કલમ-228 કલમ-299 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ? પિતા કાકા પતિ ભાઈ પિતા કાકા પતિ ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 52 પાના નાં ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 25% 50% 75% 12.5% 25% 50% 75% 12.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નોન-કોગ્નીઝેબલ ગુનો એટલે શું ? અધિકાર યુક્ત ગુનો જામીનપાત્ર બિનજામીનપાત્ર પોલીસ અધીકારી બહારનો અધિકાર યુક્ત ગુનો જામીનપાત્ર બિનજામીનપાત્ર પોલીસ અધીકારી બહારનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP