Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો. 1. ઉપરકોટ 2. સીદ્દી સૈયદની જાળી 3. રાણીની વાવ 4. ધોળાવીરા a. અમદાવાદ b. પાટણ c. ખદીરબેટ d. જૂનાગઢ
Talati Practice MCQ Part - 7
દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ?