Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ

1-S, 2-R, 3-P, 4-Q
1-S, 2-Q, 3-P, 4-R
1-Q, 2-R, 3-S, 4-P
1-R, 2-S, 3-P, 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP