ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હેલ્મેટ પહેરવાનો કાયદો મોટર વ્હીકલની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ થયેલો છે ? કલમ 129 કલમ 130 કલમ 128 કલમ 127 કલમ 129 કલમ 130 કલમ 128 કલમ 127 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-110 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું દ્વિતીય રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2005-10 2010-15 2003-08 2002-07 2005-10 2010-15 2003-08 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની બંધારણને વફાદાર રહેવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની બંધારણને વફાદાર રહેવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP