GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. , નાણાં (Money) વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે છે.
2. તમામ નાણાં (Money) વિધેયકો વિત્તીય (Finance) વિધેયકો છે પરંતુ માત્ર કેટલાક વિત્તીય (Finance) વિધેયકો નાણાં (Money) વિધેયકો છે.
3. અનુચ્છેદ 117 હેઠળ વિત્તીય (Finance) વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વમંજૂરીથી માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

શીખ
અનુસૂચિત જાતિ
મુસ્લિમ
ભારતીય ખ્રિસ્તીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત II
ફક્ત II અને III
ફક્ત I
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યા જોડકું / જોડકાં યોગ્ય રીતે જોડાયેલું / જોડાયેલા નથી ?
મેળો - માસ
I. અખાત્રીજ a. માર્ચ
II. દશેરા b. ઓક્ટોબર
III. ઘેરનો મેળો c. માર્ચ
IV. ડાંગ દરબાર d. ફેબ્રુઆરી

ફક્ત II અને III
I, II, III અને IV
ફક્ત III
ફક્ત II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP