GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. મેર
2. કચ્છી રબારીઓ
૩. ભાલ પ્રદેશના ખેડૂતો
a. સાંતી દોડ
b. ઊંટ દોડ
c. ઘોડા દોડ

1- a, 2 - b, 3 - c
1 - c, 2 - b, 3 - a
1 - b, 2 - a, 3 - c
1 - b, 2 - a, 3 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પૃથ્વીની આંતરિક રચના બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીનો આંતરિક ભાગ અત્યંત ગરમ હોવાથી તે પ્રવાહી સ્વરૂપે છે.
2. ભૂ સપાટીથી જેમ ઊંડે જઈએ તેમ તેમ દર 1 કિ.મી.ની ઊંડાઈએ સામાન્ય રીતે 30° સે. ઉષ્ણતામાનમાં વધારો થાય છે.
૩. પૃથ્વીના પેટાળમાં ધરતીકંપના મોજાઓ એવી રીતે પસાર થાય છે કે જાણે કોઈ ઘન પદાર્થમાંથી પસાર થયાં હોય.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે.
આપેલ બંને
જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP