GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો. (1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે. (2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે. (3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે. (4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત સર્વિસ, ડીસીપ્લીન એન્ડ અપીલ રૂલ્સની જોગવાઈઓ મુજબ, “સસ્પેન્શન -ફરજ મોકુફી” ક કયા સંજોગોમાં કરવામાં/ગણવામાં આવે છે ? (1) કર્મચારી સામે શિસ્ત પાલનની કાર્યવાંહી કરવા ધાર્યું હોય, અથવા નિકાલ બાકી હોય.
(2) “નૈતિક અધઃપતન''ના કેસની તપાસ ચાલુ હોય.
(3) 48 કલાક કરતા વધારે સમય માટે કસ્ટડીમાં અટકમાં રાખવામાં આવેલ હોય.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો. (1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _ (2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-' (3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.