PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી ક્યું વિધાન ખોટું છે ? (1) તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ. (2) તેઓ 5 વર્ષ માટે હોદ્દો સંભાળશે. (3) તેમની શપથવિધિ ભારતનાં ઉપરાષ્ટ્રપતિ લેવડાવશે. (4) તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે.
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ? (1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. (2) ટેસ્લાના CEO છે. (3) યુએસએનું નાગરિકતા ધરાવે છે. (4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.
PSI Prelim Exam Paper (06-03-2022)
2011 ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના વધતા ક્રમે ગોઠવો. (1) મહારાષ્ટ્ર (2) ગુજરાત (3) રાજસ્થાન
(4) મધ્ય પ્રદેશ
PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. (1) પ્લાસીનું યુદ્ધ (2) પાનીપતનું 3જું યુદ્ધ (3) બક્સરનું યુદ્ધ (4) તરાઈનનું યુદ્ધ