Gujarat Police Constable Practice MCQ Part - 3
એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ?

120°
100°
190°
110°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગેરકાયદેસર કેદ કેવા પ્રકારનો ગુનો છે ?

ગંભીર પ્રકારનો ગુનો છે.
આપેલ તમામ
હળવા પ્રકારનો ગુનો છે.
બીનજામીન પાત્ર ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP