Revenue Talati Exam Paper (28-02-2016) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ? મ સ જ સ ત ત ગા મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા મ સ જ સ ત ત ગા મ ર ભ ન ય ય ય જ સ જ સ ય લ ગા ય મ ન સ ભ લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે ક્યા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Format → Hide Slide View → Hide Slide Tools → Hide Slide Slide Show → Hide Slide Format → Hide Slide View → Hide Slide Tools → Hide Slide Slide Show → Hide Slide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 5.6 7.8 3.4 3.6 5.6 7.8 3.4 3.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજીની નાયડુ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર (b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ (c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર (d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર (1) પંચમહાલ જિલ્લો(2) સાબરકાંઠા જિલ્લો (3) મોરબી જિલ્લો (4) ગીર સોમનાથ જિલ્લો a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 a-3, b-1, d-2, c-4 b-4, d-1, c-2, a-3 c-2, a-3, b-1, d-4 d-1, c-4, a-3, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP